Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ ફોર્મ શરૂ....2023-24 (Digital Gujrat)

 ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ ફોર્મ શરૂ....


Academic Year 2023-24


(ફોર્મ શરૂ તા. : 22/09/2023)

(ફોર્મ છેલ્લી તારીખ : 05/10/2023 સુધી...)



 



⇒  સ્કૉલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ

ફોટો

ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)

ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે)

(નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ )

ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.

જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે) 

આવકનો દાખલો

આધાર કાર્ડ

બેન્ક પાસબુક 

ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર )

LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) 

બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)

શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)

હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)

બ્રેક એફિડેવિટ સર્ટિ 

(જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)


Post a Comment

0 Comments