Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

જો ફોરેસ્ટની પરીક્ષા આપવી છે તો સંમતી પત્રક ભરવું ફરજીયાત રહેશે...(MKC)



જાહેરાત ક્રમાંક- FOREST, 202223/1 વનરક્ષક વર્ગ- ૩ ઉમેદવારો માટેની અગત્યની સુચના

FOREST/202223/1 વનરક્ષક વર્ગ ૩ની સીખી ભરતીની જાહેરાત અન્વયે નોંધાયેલ ઉમેદવારીની પરીક્ષા ટૂંક સમયમાં યોજવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી રહેલ છે. 

૨/- વનરક્ષક વર્ગ-૩ની જગ્યાઓ જિલ્લા આયારિત છે. ઉમેદવારોએ જે તે જિલ્લા માટે ઉમેદવારી નોંધાવાની હોય છે પરંતુ જે ઉમેદવારોએ એક કરતાં વધારે જિલ્લા માટે અરજી કરેલ હશે તો છેલ્લે જે જિલ્લા માટે અરજી કરેલ હશે તે જ માન્ય ગણવામાં આવશે અને તે માન્ય રાખી તે જિલ્લા માટે સંમતિપત્રક ભરવાનું રહેશે. 

૩- આપ ઉપરોક્ત તમામ બાબતો માને લઈ જાહેરાત ક્રમાંક- FOREST/202223/1 વનરક્ષક વર્ગ-૩ માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી ''પરીક્ષા આપવા માટેની સંમતિ" મેળવવાનુ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેસાઈટ http://ojas gujarat gov.in ઉપર તા. ૨૪/૦૭/૨૦૨૩ થી તા. ૦૭/૦૮/૨૦૨૩ પર ઉપલબ્ધ કરવામાં આવશે, જે માટે ઉમેદવારે OJAS વેબસાઈટ ઉપરના HOME PAGE પર Other Application Menu માં Consent for Exam માં ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરીને હેરાત ક્રમાંકઃ FOREST/202223/1 વનરક્ષક વર્ગ-૩ની પરીક્ષા આપવા માટેની પોતાની સંપતિ અંગેનું ફૉર્મ તા. 24/07/2023 ના રોજ સવારે ૧૧.૦૦ ક્લાકથી તા. ૦૭/૦૮/૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે. 

છેલ્લી તારીખ :  ૦૭/૦૮/૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાક બાદ કોઈપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમંતિ ફોર્મ ભરી શકશે નહિ. 

૪- જે ઉમેદવારો જહેરાત ક્રમાંક : FOREST/202223/1 વનરક્ષક વર્ગ-૩ની પરીક્ષા આપવા માટેનું સંપત્તિ ફોર્મ OJAS વેબસાઈટ htps://ojas.gujarat.gov.in પર ઓનલાઈન સબમીટ કરશે ત્યારે તે પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ જનરેટ થશે અને સંમતિ ફોર્મ સબમીટ કર્યા બદલ રસીદ જનરેટ થશે. જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે. 

૫- કોલલેટર ડાઉનોડ કરવા માટેનો કોડ ઉમેદવારે સાચથી રાખવાનો રહેશે. કોડ વિના ઉમેદવાર પરીક્ષામાં પ્રવેશ માટેનો કોલેટર ડાઉનલોડ કરી શકશે નહી જેની ઉમેદવારોને ખાસ નોંધ લેવી.

૬-જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોની હેરાત ક્રમાંક. FOREST/202223/1 વનરક્ષક વર્ગ- ૩ની બહેરાત અન્વયે કરવી ઓનલાઈન અરજીઓ આપોઆપ રદ થશે. અને આવા ઉમેદવારો ક્રમાંક FOREST.202223/1 વનરક્ષા વર્ગ-૩ની આગામી ટૂંક સમયમાં યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પોતાના કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરિક્ષામા બેસી શકાશે નહિ  અને આ અંગેની કોઈપણ રજુઆતો  પાછળથી ખાતા દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ  

૭ - FOREST/2022231 વનરક્ષક , વર્ગ-૩ અન્વયે જે કોઈ ઉમેદવાર દ્વારા અલગ અલગ કન્ફર્મેશન નંબરના અલગ સંમતિ કોઈ ઉમેદવાર દ્વારા ભરેલ હોવાનું જણાઈ આવશે તો તેવા ઉમેદવારને ગુજરાત રાજ્યની તમામ પરીક્ષા માટે  ગેરલાયક ઠેરવવાની કાર્યવાણી કરવામાં આવશે  



Post a Comment

0 Comments