Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ માટે એડમિશન....



મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ માટે એડમિશન....

કોર્સ : મેડીકલ (MBBS), ડેન્ટલ(BDS) ,આયુર્વેદીક(BAMS) તથા હોમિઓપેથીક (BHMS)

::: મહત્વપૂર્ણ સૂચના :::👇
  • ઓનલાઈન રજીસ્‍ટ્રેશન માટે પિન રૂ.૧,૦૦૦/- (નોન-રીફંડેબલ) રૂ.૧૦,૦૦૦/- (રીફડેબલ સીક્યુરીટી ડીપોઝીટ)  કૂલ રૂ.૧૧,૦૦૦/- પૂરા ની ચુકવણીથી ખરીદી શકાશે.
  • ઉમેદવારે ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કર્યા બાદ, હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલ જમા કરાવવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે.
  • હેલ્પ-સેન્ટર કામકાજ સમય: સવારે ૧૦.૦૦ કલાક થી સાંજે ૦૫.૦૦ કલાક સુધી. રવિવારના રોજ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી ચાલુ રહેશે.
::: ફોર્મ માટે અગત્યની તારીખ :::

ઓનલાઈન પિન ખરીદવાની તા. : 15/07/2023 થી 24/07/2023 બપોરે 01:00 કલાક સુધી...
ઓનલાઈન ફોર્મ ભરવા માટે તા. : 15/07/2023 થી 24/07/2023 સાંજે 05:00 કલાક સુધી...
હેલ્પ સેન્ટર ખાતે ડૉક્યુમેન્ટ વેરીફીકેશન તા. : 17/07/2023 થી  25/07/2023 સાંજે 05:00 કલાક સુધી...


👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

Post a Comment

0 Comments