>>સમરસ હોસ્ટેલની વિશેષતાઓ<<👇👇👇
નોંધ : સમરસ હોસ્ટેલમાં રહેવા, જમવા અને વાંચવા (અભ્યાસ) માટે અધતન સુવિધાઓ વિનામુલ્યે મેળવી શકાશે...
સમરસ છાત્રાલયમાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજીઓ તા:૦૧/૦૩/૨૦૨૧ થી તા:૧૦/૦૩/૨૦૨૧ સુધી સ્વીકારવામાં આવશે.
ફોર્મ કોણ ભરી શકે ???
>>>> SC/ST/OBC/EWS કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ...
>>>> ધો.12 માં 50% હોવા જરૂરી
>>>> પ્રવેશ મેરીટના આધારે મળશે..
છેલ્લી તા. : 10/03/2021
હોસ્ટેલ સમરસ માટે સિટી
અમદાવાદ
આણંદ
વડોદરા
સુરત
રાજકોટ
ભાવનગર
જામનગર
ભુજ
હીમતનગર
પાટણ
કુમાર અને કન્યાઑ માટે પ્રવેશ ફોર્મ શરૂ...
>>> અગત્યની જાહેરાત <<<👇👇👇
શોર્ટ નોટિફિકેશન : અહી ક્લિક કરો
સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ પાળવાના નિયમો : અહી ક્લિક કરો
જરૂરી ડૉક્યુમેન્ટ
ફોટો/સહી
આધાર કાર્ડ
જાતિનો દાખલો
આવકનો દાખલો
LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
બેન્ક પાસબુક
પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવા નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
રજીસ્ટ્રેશન માટે
https://samras.gujarat.gov.in/Admission/UserRegistration.aspx
લૉગિન માટે
https://samras.gujarat.gov.in/Admission/
0 Comments