Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

ગુજરાત યુનિવર્સિટી દ્વારા BCOM.BBA.BCA એડમિશન શરૂ....


 


ગુજરાત યુનિવર્સિટી દ્વારા BCOM.BBA.BCA એડમિશન શરૂ....

:: કોર્સ ::
>>> BCOM
>>> BBA
>>> BCA
BCOM-BBA-BCA(HONS.) DESIGN / FIVE YEAR INTEGRATED COURSES 2023-24

ગુજરાત સિવાયના બોર્ડ, સેંટરલ બોર્ડના તમામ અને ગુજરાત બોર્ડ માર્ચ 2023 (પ્રથમ પ્રયત્ને) પહેલા પાસ થયેલ તમામ વિધ્યાર્થી તેમજ તમામ અનામત કેટેગરીના વિધ્યાર્થીઓએ પોતાના દસ્તાવેજ સાથે રજીસ્ટ્રેશન ફોર્મ વેરિફિકેશન કરવા નજીકની કોઈ પણ યુજી કોમર્સ કોલેજમાં જવાનું ફરજિયાત રહેશે...
  • ધો. 12 ના ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ કે અન્ય બોર્ડ ના વિદ્યાર્થીઓ પોતાનું રજીસ્ટ્રેશન, કોલેજ પસંદગી, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી ફોર્મ સબમીટ કરી શકશે.
  • જે વિદ્યાર્થીઓએ પોતાનું ફોર્મ સબમીટ કરેલ છે અને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ થયેલ હોય તો નજીકની કોઈપણ કોમર્સની કોલેજમાં (કોલેજ સમય દરમ્યાન) જઈને સુધારો કરાવી શકશે.
:: વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના ::
  • ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૨૩–૨૪ માટે એડમીશન સંપૂર્ણ સેન્ટ્રલાઈઝ પ્રવેશ પ્રક્રિયા પ્રમાણે થશે.
  • ગુજરાત યુનિવર્સિટી એડમીશન સેલ દ્વારા પ્રવેશ ફક્ત મેરીટના આધારે કરવામાં આવશે તે ખાસ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવું.
  • વિદ્યાર્થીઓ દ્વારા કોઈપણ ત્રાહિત વ્યક્તિ કે ત્રાહિત સંસ્થાનો એડમીશન માટે સંપર્ક કરવો નહીં. કોઈપણ કોલેજ કે સંસ્થા પોતાની રીતે એડમીશન આપી શકશે નહીં એ ધ્યાને લેવું.
  • ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેરીટ બેઈઝ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશમાં સમાવી લેવામાં આવશે.
  • ગુજરાત યુનિવર્સિટીમાં એડમીશન પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન હોવાથી પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન કોઈપણ પ્રકારની માહિતી માટે ફક્ત ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટનો જ ઉપયોગ કરવો.

::: એડમિશન માટે અગત્યની તારીખ :::
👇👇👇


<> <> એડમીશન પ્રોસેસ <> <>
👇👇👇

<> <> એડમીશન બુકલેટ <> <>


📝 ચોઈસ ફિલિંગ માટે કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો.

:: Registration information ::

<<< ઉમેદવારોએ BCOM-BBA-BCA(HONS.) DESIGN / FIVE YEAR INTEGRATED માં એડમિશન માટે પ્રવેશ માહિતી પુસ્તિકા વાંચવી આવશ્યક છે, જે વિષયોની પસંદગી અને કોલેજોની વિગતો ( માધ્યમ, ફી, હોસ્ટેલ સુવિધાઓની માહિતી માટે) ખૂબ જ ઉપયોગી છે.

<<< ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોઈપણ કોલેજ/વિભાગમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

::: એડમિશન ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::
  • ફોટો/ સહી
  • આધાર કાર્ડ
  • ધો.10 અને 12ની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ઈમેઈલ ID
  • મોબાઈલ નંબર
એડમીશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://oas2023.guadmissions.in/Student/Information.aspx?zniz59helZA=

Post a Comment

0 Comments