Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

ધો.10 પછી ડિપ્લોમા એગ્રીકલ્ચર એડમિશન શરૂ....


 
ધો.10 પછી ડિપ્લોમા એગ્રીકલ્ચર એડમિશન શરૂ....

કોર્સ : ધો. 10 પછી ડિપ્લોમા

એડમીશન ફી : 200/- + બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ

ફોર્મ તા. : 30/05/2023 થી 30/06/2023 સુધી...


  • માહિતીપુસ્તિકાનું સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ ફી ભરવાની રહેશે.
  • ફી ભરવાની છેલ્લી તારીખ:- 3૦/૦૬/૨૦૨૩ છે.
  • નિયત સમયમર્યાદા ફી ભર્યા બાદ તારીખ:- 3૦/૦૬/૨૦૨૩ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
  • ફોર્મ ભર્યા બાદ ફોર્મનું વેરીફીકેશન પણ ઓનલાઈન જ કરવામાં આવશે.
  • વેરિફિકેશન થયાની જાણ મેસેજ ધ્વારા આપવામાં આવશે. મેસેજ મળ્યા બાદ ચોઈસ ફિલિંગ થઈ શકશે.
  • ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વેરીફીકેશન કરાવવાની છેલ્લી તારીખ:- 06/07/2023 છે.
  • ચોઈસ ફિલિંગ કરવાની છેલ્લી તારીખ 07/07/2023 છે.
  • વેરિફિકેશન અંગેનું Status જાણવા Check Application Status માં જોઈ શકાશે.
  • જો વિધાર્થી ધ્વારા ચોઈસ ફિલિંગ કરવામાં નહી આવે તો મેરિટ લીસ્ટમાં સમાવેશ કરવમાં આવશે નહી.
  • ટોકન ફી ભરતી વખતે વિધાર્થીનું નામ ધો-૧૦ ની માર્કશીટ પ્રમાણે જ લખવાનું રહેશે.
  • વિધાર્થીએ કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો કચેરી સમયે ૧૦:૩૦ થી ૬:૦૦ માં ૦૨૭૪૮-૨૭૯૨૫૬ અથવા ૦૨૭૪૮-૨૭૮૨૬૨ પર સંપર્ક કરવો..
  • બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇ ધોરણ ૧૦ પછીના પોલીટેકનિકમાં ચાલતા ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવેલ છે..
::: અગત્યની તારીખો :::
👇👇👇

::: પ્રવેશ લાયકાત માટે ધો.10ની ટકાવારી :::
👇👇👇

::: જાહેરાત :::
👇👇👇



<> <> એડમીશન બુકલેટ માટે : અહી ક્લિક કરો.

*** વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

::: જરૂરી ડોક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (EWS, OBC, SC, ST માટે)
  • આવકનો દાખલો
  • 7/12 અને 8/A નો દાખલો (જો જમીન ધરાવતા હોય તો)
  • પશુપાલન અંગેનો દાખલો (જો ઢોર-ઢાખર હોય તો)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • જાતિનો દાખલો (OBC/ EWS/ SC/ST માટે)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC/SEBC માટે)
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://poly.gsauca.in/

Post a Comment

0 Comments