Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) માટે ભરતી....


ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) માટે ભરતી....




:: પોસ્ટ ::
>>>> પોસ્ટમેન (ગ્રામીણ ડાક સેવક-GDS)
(પગાર:Rs.10,000/-)
>>>> બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
(પગાર:Rs.12000/-)
>>>> આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)
(પગાર:Rs.10,000/-)

ફોર્મ શરૂ તા. : 22/05/2023
ફોર્મ છેલ્લી તા. : 11/06/2023
કરેક્શન (સુધારા) માટે તા. : 12/06/2023 થી 14/06/2023

લાયકાત : 10 પાસ
(ધો.10 માં ગણિત, અંગ્રેજી અને ભાષાનો (હિન્દી) વિષય ફરજિયાત હોવો જોઈએ.)
>>> તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી અંગેનું સર્ટિ
>>> સાયકલ ચલાવવાનું જ્ઞાન

વયમર્યાદા : 18 થી 40 વર્ષ

તમારી ઉમર પ્રમાણે તમે કઈ પોસ્ટમાં ફોર્મ ભરી શકો તે જાણવા માટે નીચેનું બટન કિલક કરી એપ ઇન્સ્ટોલ કરો.

 તમારી હાલની ઉમર જાણવા અહી ક્લિક કરો. 

કુલ જગ્યા : 12828
ગુજરાતમાં કુલ જગ્યા : 110

:: ચલણ ::

>> Rs. 100/- (ફક્ત ઓપન, ઓબીસી, E.W.S. માટે )
>> બાકી અન્ય કેટેગરી માટે : ચલણ નથી.
>> તેમજ સ્ત્રીઓ માટે : ચલણ નથી.

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
⇒ ફોટો / સહી
⇒ આધાર કાર્ડ
⇒ લાયકાત પ્રમાણે માર્ક શીટ (ધો.10 ની માર્કશીટ ફરજિયાત)
⇒ જાતિ અંગેનો દાખલો
⇒ LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)

👉 ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 સર્કલ પ્રમાણે નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 ગુજરાતના જિલ્લા પ્રમાણે નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

:: વિકલાંગ માટેની કેટેગરી ::
(a) Low vision (LV),
(b) D(Deaf), HH (Hard of hearing),
(c) One Arm (OA), One leg (OL), Leprosy Cured, Dwarfism, Acid Attack Victim,
(d) Specific learning disability /Intellectual disability. Multiple disabilities from amongst disabilities mentioned at (a) to (d) above except Deaf and Blindness.

Help Line numbe માટે : અહી ક્લિક કરો.
 

ફોર્મ ભરવા માટે નીચેની લિન્કને કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ બ્રાઉઝરમાં ઓપન કરો.
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://indiapostgdsonline.gov.in/Reg_validation.aspx
એપલાઈ માટે
https://indiapostgdsonline.in/ref_validation.aspx
ફી સ્ટેટ્સ માટે
https://indiapostgdsonline.in/Fee_Check.aspx





Post a Comment

0 Comments