Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

:: R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ ::


 



RTE (Right to Education)

ધો.1 થી બાળકો ને પ્રાઈવેટ સ્કૂલમાં ફ્રી એડમિશન
(વાલીની પસંદગીની કોઈ પણ પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશન)

  • ફોર્મ શરૂ થવાની તારીખ : 10/04/2023
  • છેલ્લી તારીખ : 22/04/2023
અરજી કરવા માટે અત્યાર થી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી રા‌ખો.

:: R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ ::


૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૩. માતાપિતાનું આધાર કાર્ડ
૪. આવકનો દાખલો (મામલતદારનો)
૫. લાઇટબિલ , રેશનકાર્ડ , વેરા બીલ (કોઈ પણ એક)
૬. બેંક પાસબુક (માતા અથવા પિતા અથવા બાળકની બેન્ક પાસબુક)
૭. વિદ્યાર્થીના બે ફોટા
૮. પિતાનો જાતિનો દાખલો
9. BPL નો દાખલો (જો BPL કેટેગરીમાં આવતા હોય તો)
(નોંધ: BPL રેશન કાર્ડ માન્ય ગણવામાં આવશે નહીં.)

નોંધ : જો ડૉક્યુમેન્ટ લિસ્ટમાં કોઈ ફેરફાર હશે તો ફોર્મ શરૂ થયાના સમયે મૂકવામાં આવશે...

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

નોંધ : કાળજી પૂર્વક ફોર્મ ભરવું, ક્યાય પણ ભૂલ ના રહે તેની કાળજી લેવી.
::: હેલ્પલાઇન નંબર :::
👇👇👇

Post a Comment

0 Comments