Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

આ વેબસાઇટની મદદથી ઉમેદવારોને કોઈ પણ પ્રાઈવેટ અથવા સરકારી નોકરીની જાહેરાત મળી શકશે...


અનુબંધમ વેબસાઇટમાં રજીસ્ટ્રેશન શરૂ... 


આ વેબસાઇટની મદદથી ઉમેદવારોને કોઈ પણ પ્રાઈવેટ અથવા સરકારી નોકરીની જાહેરાત મળી શકશે... 


જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો 
  • આધાર કાર્ડ 
  • તમામ માર્કશીટ (જે એજ્યુકેશન મેળવેલ છે તે)
  • વધારાની શૈક્ષણિક લાયકાતની માહિતી 
  • મોબાઈલ નંબર (કાયમી ચાલુ રહેતો હોય અને પાસે હોય તે મોબાઈલ નંબર જ આપવો.)
  • ઈમેઈલ ID (આઇડી લૉગિન થતું હોય તે જ આપવું.) 

*** અનુબંધમ એપ્લીકેશન મોબાઈલમાં પણ ઇન્સ્ટોલ કરી શકશો... 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


👉 Helpline : 63-57-390-390


રજીસ્ટ્રેશન કરવા માટે નીચેનું બટન ક્લિક કરો...



રજીસ્ટ્રેશન માટે લિન્ક 
https://anubandham.gujarat.gov.in/account/signup
લૉગિન માટે લિન્ક 
https://anubandham.gujarat.gov.in/account/login


Post a Comment

0 Comments