Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

DR. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા એડમિશન ફોર્મ શરૂ...


 


DR. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા એડમિશન ફોર્મ શરૂ...

:: કોર્સ ::

  • Graduation
  • P.G.Courses Courses
  • Diploma
  • Vocational
  • Certificate

<<  ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ >>

  • 1. I-Card ( બીજા ને ત્રીજા વર્ષમાં એડમિશન માટે)
  • 2. કાસ્ટ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  • 3. ફીની રીસીપ્ટ ( ઓનલાઈન ભરેલ ફી ની રસીદ)
  • પેલા વર્ષ માં એડમિશન માટે લાસ્ટ માર્કસશીટ
Step 1 - ફી પેમેન્ટ
  • પ્રવેશાર્થીએ કોર્સની ફી e-Challan, Payment Gateway થી (Debit Card/Credit Card/Net Banking) વિકલ્પ થી ભરવાની રહેશે
Step 2 - Online admission માટેનું એન્ટ્રી ફોર્મ
  • પ્રવેશાર્થીએ માહિતી પુસ્તિકામાં આપેલ કોર્સ પ્રમાણે સ્ટડી સેન્ટર સિલેક્ટ કરવાનું રહેશે.
  • પ્રવેશાર્થીએ પોતાનું પૂરું સરનામું (ઘર નંબર, સોસાયટી/મહોલ્લો/એરિયા, શહેર, જિલ્લો, પીન કોડ અને મોબાઈલ નંબર) વગેરે વિગત ફરજિયાત ભરવાની રહેશે.
  • પ્રવેશાર્થીએ પોતાની Personal Details માં Birthdate, Religion, Blind, Handicap, Sex, Professional, Income વગેરે વિગત ભરવાની રહેશે.
  • પ્રવેશાર્થીને Payment અંગેનો જે વિકલ્પ પસંદ કરેલ હશે તે સિલેક્ટ કરી તેની વિગત (જનરલ નંબર, ફીની રકમ અને ફી ભર્યાની તારીખ) ભરવાની રહેશે.
  • તમામ માહિતી ભર્યા બાદ પ્રવેશાર્થીએ Save બટન પર ક્લિક કરવાનું રહેશે.
Step 3 - અપલોડ ડોક્યુમેન્ટ્સ
  • પ્રવેશાર્થીએ Online Admissionના મેનુમાં ડોક્યુમેન્ટ અ૫લોડમાં જઇ સ્કેન કરેલ ડોક્યુમેન્ટ (I-Card, કાસ્ટ સર્ટિફિકેટ , ફીની રીસીપ્ટ) અ૫લોડ કરવાના રહેશે. (I-Card, કાસ્ટ સર્ટિફિકેટ, ફીની રીસીપ્ટની size 100kb થી 150kb સુધીની અપલોડ કરવાની રહેશે.)
  • પ્રવેશાર્થીએ રેડ માર્ક કરેલ ફિલ્ડના ડોક્યુમેન્ટસ ફરજિયાત અ૫લોડ કરવાના રહેશે.
  • પ્રવેશાર્થીએ રેડ માર્ક કરેલ ફિલ્ડના ડોક્યુમેન્ટસ ફરજિયાત અ૫લોડ કરવાના રહેશે. જે પ્રવેશાર્થી SC/ST કેટેગરી ધરાવતા હોય તેમણે કાસ્ટ સર્ટિફિકેટ ફરજિયાત અ૫લોડ કરવાનું રહેશે.
Step 4 - પ્રિન્ટ ઈ-ફોર્મ
  • પ્રવેશાર્થીએ Print Form આપતા પહેલા તમામ વિગતો ચેક કરવાની રહેશે.
  • પ્રવેશાર્થી જ્યાં સુધી Final-Submission ન કરે ત્યાં સુધી ફોર્મમાં સુધારો કરી શકશે.
  • પ્રવેશાર્થીએ ત્યારબાદ Final-Submission બટન પર ક્લીક કરવાનું રહેશે.
  • પ્રવેશાર્થીએ E-Admission Form પ્રિન્ટ કરી નીચે મુજબના ડોક્યુમેન્ટ અટેચ કરી ૫સંદ કરેલ સ્ટડી સેન્ટર ૫ર આપેલ સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.

👇ફોર્મ ભરવા માટે વેબ સાઇટ👇
⇓⇓⇓
https://baou.edu.in/apply-online

Post a Comment

0 Comments