Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા ભરતી...ફોર્મ ભરવાની તારીખ અને કુલ જગ્યા માં વધારો કરેલ છે....


  

 SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા ભરતી...

ફોર્મ ભરવાની તારીખ અને કુલ જગ્યા માં વધારો કરેલ છે....

છેલ્લી તા. : 24/02/2023

કુલ જગ્યા : 12,523/-

દિવસના સમય દરમિયાન વેબ સાઇટ ધીમે ચાલતી હોવાથી રાત્રિના સમયે  ફોર્મ ભરવા માટે પ્રયત્ન કરવો... ફોર્મ સરળતાથી ભરાઈ જશે.... 

👨‍✈️   પોસ્ટ   👩‍🏫
--------------------------------------------------------

  • મલ્ટી ટાસ્ક સ્ટાફ (MTS)
  • હવાલદાર


📆  ફોર્મ ભરવાની તારીખ  🕘
--------------------------------------------------------
  • ફોર્મ શરૂ તા : 18/01/2023
  • છેલ્લી નવી વધારેલ તા : 24/02/2023
  • ઓનલાઈન ફી છેલ્લી તા. : 19/02/2023
  • સુધારા માટે તા. : 23 થી 24 ફેબ્રુઆરી
  • CBT પરીક્ષા : April 2023


👨‍👨‍👧‍👦  ટોટલ જગ્યા  👩‍👩‍👦‍👦
--------------------------------------------------------

કુલ વધારેલ જગ્યા  = 12,523


📑  જરૂરી ડૉક્યુમેન્ટ  📄
--------------------------------------------------------
  • માર્કસશીટ
  • જાતિનો દાખલો
  • નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (ફક્ત General માટે)
  • આધારકાર્ડ
  • ફોટો / સહી
  • મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)


👩‍🏫👨‍🎓  લાયકાત  👨‍🎓👩‍🏫
--------------------------------------------------------
  • 10 પાસ


🕘  વયમર્યાદા  📆
--------------------------------------------------------
  • 18 થી 25 વર્ષ
  • 02/01/1998 થી 01/01/2005 ની વચ્ચે જન્મ હોવો જોઈએ



   ચલણ   💰
--------------------------------------------------------
  • જનરલ માટે ₹ 100/-
  • SC/ST માટે : ચલણ નથી
  • OBC માટે ₹ 100/-
  • સ્ત્રી માટે : ચલણ નથી
  • PH માટે  : ચલણ નથી


📕  નોટિફિકેશન PDF  📑
--------------------------------------------------------



💻  ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઇટ  📲 

https://ssc.nic.in/




નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱

Post a Comment

0 Comments