Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી...






ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી...

ARO જામનગર

🔹 લાયકાત :- ધો. 10 અથવા 12 પાસ

ધો. 8 પાસ વાળા માટે પણ ટ્રેડ હોવાથી ફોર્મ ભરી શકશે...

અગત્યની સૂચના
>>>>> ઉમેદવાર ફોર્મ રદ કરવું હોય અથવા સુધારવધારા (Edit) કરવું હોય તો ફી ચુકવણી પહેલા કરી શકશે... 
>>>>> ઓનલાઈન ફી ચુકવણી કર્યા પછી સુધારો (editing) કરી શકશે નહીં....
>>>>> એકવાર ચૂકવણી કરવામાં આવશે તે રિફંડ કરવામાં આવશે નહીં...
>>>>> ફી ચુકવણી થઈ ગયા પછી રોલ નંબર જનરેટ થશે..
>>>>>  ફોર્મની PDF ફાઇલ ડાઉનલોડ કરી ઓપન કરો ત્યારે યુઝરનેમ (પાસવર્ડ) તરીકે ઈમેઈલ ID એન્ટર કરવું...

>> ફોર્મ માટે જરૂરી તારીખ <<
  • ફોર્મ શરૂ તા. : 16/02/2023
  • ફોર્મ માટે છેલ્લી તા. : 15/03/2023
  • પરીક્ષા તા. : 17 એપ્રિલ થી...
<< ભરતી માટેના જિલ્લા >>
  • રાજકોટ
  • જામનગર
  • પોરબંદર
  • અમરેલી
  • ભાવનગર
  • જુનાગઢ
  • સુરેન્દ્રનગર
  • કચ્છ
  • ગીર સોમનાથ
  • બોટાદ
  • મોરબી
  • દેવભૂમિ દ્વારકા
  • પાટણ
  • દીવ
⇒ પોસ્ટ : અગ્નિવીર જનરલ ડયુટી
ઉંમર : 17.5 થી 21 વર્ષ (01/10/2002 થી 01/04/2006 ની વચ્ચે હોવી જોઈએ)
ઉંચાઇ : 168
છાતી ⇓
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 10 પાસ (45 % સાથે દરેક વિષયમાં 33 માર્ક સાથે)

⇒ પોસ્ટ : અગ્નિવીર ટેકનિકલ
ઉંમર : 17.5 થી 21 વર્ષ (01/10/2002 થી 01/04/2006 ની વચ્ચે હોવી જોઈએ)
ઉંચાઇ : 167
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ 50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે) અથવા
10 પાસ (50 % સાથે અને 40 % English, Maths and Science સાથે 2/3 વર્ષ  ITI ડિપ્લોમા કોર્સ)

⇒ પોસ્ટ : અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેક્નિશિયન
ઉંમર : 17.5 થી 21 વર્ષ (01/10/2002 થી 01/04/2006 ની વચ્ચે હોવી જોઈએ)
ઉંચાઇ : 162
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (60 % સાથે દરેક વિષયમાં 50 માર્ક સાથે)

⇒ પોસ્ટ : અગ્નિવીર ટ્રેડસમેન
ઉંમર : 17.5 થી 21 વર્ષ (01/10/2002 થી 01/04/2006 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 8 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)

⇒ પોસ્ટ : અગ્નિવીર ટ્રેડસમેન
ઉંમર : 17.5 થી 21 વર્ષ (01/10/2002 થી 01/04/2006 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 10 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)

તમારી ઉમર પ્રમાણે તમે ક્યાં ટ્રેડ માં ફોર્મ ભરી શકો તે જાણવા માટે નીચેનું બટન કિલક કરી એપ ઇન્સ્ટોલ કરો.


નોંધ : 
⇒ અગ્નિવીર ટેકનિકલ ભરતી ફોર્મ ભરનાર ઉમેદવારને નીચે આપેલ પોસ્ટ બતાવશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાની રહેશે..
(i) Mechanic MotorVeh
(ii) Mechanic Diesel
(iii) Electronic Mech
(iv) Technician Power Electronic Systems
(v) Electrician
(vi) Fitter
(vii) Instrument Mechanic
(viii) Draughtsman(All types)
(ix) Surveyor
(x) Geo Informatics Assistant
(xi) Information and Communication Technology System Maintenance
(xii) Information Technology
(xiii) Mechanic Cum Operator Electric Communication System
(xiv) Vessel Navigator
(xv) Mechanical Engineering
(xvi) Electrical Engineering
(xvii) Electronics Engineering
(xviii) Auto Mobile Engineering
(xix) Computer Science/Computer Engineering
(xx) Instrumentation Technology

::: ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ :::

1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-10/12 ની માર્કશીટ ( પોસ્ટમાં માગ્યા પ્રમાણે )
4. આધાર કાર્ડ

👉 ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.





Post a Comment

0 Comments