Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

DR. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા એડમિશન ફોર્મ શરૂ...



 DR. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા એડમિશન ફોર્મ શરૂ...

કોર્સ :

Graduation
P.G.Courses Courses
Diploma
Vocational
Certificate
<< ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

1. I-Card ( બીજા ને ત્રીજા વર્ષમાં એડમિશન માટે)
2. કાસ્ટ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
3. ફીની રીસીપ્ટ ( ઓનલાઈન ભરેલ ફી ની રસીદ)
પેલા વર્ષ માં એડમિશન માટે લાસ્ટ માર્કસશીટ
Step 1 - ફી પેમેન્ટ
પ્રવેશાર્થીએ કોર્સની ફી e-Challan, Payment Gateway થી (Debit Card/Credit Card/Net Banking) વિકલ્પ થી ભરવાની રહેશે
Step 2 -Online admission માટેનું એન્ટ્રી ફોર્મ
પ્રવેશાર્થીએ માહિતી પુસ્તિકામાં આપેલ કોર્સ પ્રમાણે સ્ટડી સેન્ટર સિલેક્ટ કરવાનું રહેશે.
પ્રવેશાર્થીએ પોતાનું પૂરું સરનામું (ઘર નંબર, સોસાયટી/મહોલ્લો/એરિયા, શહેર, જિલ્લો, પીન કોડ અને મોબાઈલ નંબર) વગેરે વિગત ફરજિયાત ભરવાની રહેશે.
પ્રવેશાર્થીએ પોતાની Personal Details માં Birthdate, Religion, Blind, Handicap, Sex, Professional, Income વગેરે વિગત ભરવાની રહેશે.
પ્રવેશાર્થીને Payment અંગેનો જે વિકલ્પ પસંદ કરેલ હશે તે સિલેક્ટ કરી તેની વિગત (જનરલ નંબર, ફીની રકમ અને ફી ભર્યાની તારીખ) ભરવાની રહેશે.
તમામ માહિતી ભર્યા બાદ પ્રવેશાર્થીએ Save બટન પર ક્લિક કરવાનું રહેશે.

Step 3 - અપલોડ ડોક્યુમેન્ટ્સ
પ્રવેશાર્થીએ Online Admissionના મેનુમાં ડોક્યુમેન્ટ અ૫લોડમાં જઇ સ્કેન કરેલ ડોક્યુમેન્ટ (I-Card, કાસ્ટ સર્ટિફિકેટ , ફીની રીસીપ્ટ) અ૫લોડ કરવાના રહેશે. (I-Card, કાસ્ટ સર્ટિફિકેટ, ફીની રીસીપ્ટની size 100kb થી 150kb સુધીની અપલોડ કરવાની રહેશે.)
પ્રવેશાર્થીએ રેડ માર્ક કરેલ ફિલ્ડના ડોક્યુમેન્ટસ ફરજિયાત અ૫લોડ કરવાના રહેશે.
પ્રવેશાર્થીએ રેડ માર્ક કરેલ ફિલ્ડના ડોક્યુમેન્ટસ ફરજિયાત અ૫લોડ કરવાના રહેશે. જે પ્રવેશાર્થી SC/ST કેટેગરી ધરાવતા હોય તેમણે કાસ્ટ સર્ટિફિકેટ ફરજિયાત અ૫લોડ કરવાનું રહેશે.
Step 4 - પ્રિન્ટ ઈ-ફોર્મ
પ્રવેશાર્થીએ Print Form આપતા પહેલા તમામ વિગતો ચેક કરવાની રહેશે.
પ્રવેશાર્થી જ્યાં સુધી Final-Submission ન કરે ત્યાં સુધી ફોર્મમાં સુધારો કરી શકશે.
પ્રવેશાર્થીએ ત્યારબાદ Final-Submission બટન પર ક્લીક કરવાનું રહેશે.
Ø પ્રવેશાર્થીએ E-Admission Form પ્રિન્ટ કરી નીચે મુજબના ડોક્યુમેન્ટ અટેચ કરી ૫સંદ કરેલ સ્ટડી સેન્ટર ૫ર આપેલ સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.

👇ફોર્મ ભરવા માટે વેબ સાઇટ👇
⇓⇓⇓
https://baou.edu.in/apply-online

Post a Comment

0 Comments