Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

નવોદય વિદ્યાલય ધો-6 (VI) એડમિશન ફોર્મ શરૂ...





નવોદય વિદ્યાલય ધો-6 (VI) એડમિશન ફોર્મ શરૂ...
નવોદય વિધ્યા સમિતિ

::: ફોર્મ માટે અગત્યની તારીખ :::
  • ફોર્મ શરૂ તા. : 02/01/2023
  • ફોર્મ માટે છેલ્લી તા. : 31/01/2023
  • પરીક્ષા તા. : 29/04/2023
નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટેના ફોર્મ ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.



નવોદય વિદ્યાલય મા ધોરણ 6 થી 12 સુધી ભણવા રહેવાનુ ફ્રી હોય છે.

ફોર્મ ભરવા માટે બાળકની જન્મ તારીખ : 01/05/2011 થી 30/04/2013 વચ્ચે ની હોવી જોઈએ.

ફોર્મ ભરવા માટે જરૂરી વિગત
  • બાળકનો ફોટો સહી
  • ધો. 3 અને 4 અને 5 ની વિગત
  • આધાર કાર્ડ (બાળકનું)
  • વાલીની સહી
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

<< પરીક્ષા અભ્યાસ ક્રમ >>
👇👇👇


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
👇👇👇
https://cbseitms.rcil.gov.in/nvs?AspxAutoDetectCookieSupport=1

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)

Post a Comment

0 Comments