Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

ઇન્ડિયન એર ફોર્સ દ્વારા ભરતી...





ઇન્ડિયન એર ફોર્સ દ્વારા ભરતી...

પોસ્ટ : અગ્નિવીરવાયુ ઇન્ટેક 01/2023

<< ભરતી ફોર્મ શરૂ થવાની માટે અગત્યની તારીખ >>

ફોર્મ શરૂ તા. : 07/11/2022
ફોર્મ માટે છેલ્લી તા. : 23/11/2022


::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • ઇ - મેઇલ ID
  • જો અગાઉ ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
:: નોંઘ ::

જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે.
>>> લાયકાત <<<
👇👇👇


ઉંમર : 27 June 2002 to 27 December 2005 ની વચ્ચે હોવી જોઈએ.


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://agnipathvayu.cdac.in/avreg/controller/showSignIn

***********************************************************************************


👉 અગ્નિવીરવાયુ ઇન્ટેક 01/2023 માટે STAR 01/2023 માટે નોંધણી પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો માટે નવેમ્બર 2022 ના પ્રથમ સપ્તાહમાં ખુલશે અને જાન્યુઆરી 2023 ના મધ્યમાં ઓન-લાઇન પરીક્ષા લેવામાં આવશે.

👉 
અગ્નિવીર વાયુ સેનામાં 3500 જગ્યાઓ ઉપર ભરતી 11માં મહિનાનાં પહેલા અઠવાડિયામાં ભરતી પ્રક્રિયા 12 પાસ ઉપર નાં આધારિત થનાર છે. વયમર્યાદા : 17.5 થી 23 સુધી રહશે....

>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

Post a Comment

0 Comments