Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

SSC ૧૦ પાસ પર ૨૪૩૬૯ જગ્યા પર ભરતી



SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા GD કોન્સટેબલ માટે ભરતી...

પોસ્ટ : GD (જનરલ ડ્યૂટી) કોન્સટેબલ

>>> BSF
>>> CISF
>>> CRPF
>>> SSB
>>> ITBP
>>> AR
>>> SSF
>>> NCB

લાયકાત : 10 પાસ

કુલ જગ્યા : 24369

<< ભરતી ફોર્મ શરૂ થવાની માટે અગત્યની તારીખ >>


ફોર્મ શરૂ તા. : 27/10/2022
ફોર્મ માટે છેલ્લી તા. : 30/11/2022

::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • ધો.10 ની માર્કશીટ
  • જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
:: નોંઘ ::
  • જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે.
  • ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ
  • ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે
ઉંમર : 18 થી 23 વર્ષ (છૂટછાટ લાગુ પડશે)

<< કુલ જગ્યા અને પગાર >>
👇👇👇

>>> અગત્યની તારીખો <<<

>>> ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તા. : 30/11/2022
>>> ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તા. : 30/11/2022
>>> ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તા. :  01/12/2022
>>> પરીક્ષા તારીખ : જાન્યુઆરી 2023

::: ચલણ :::
  • અન્ય માટે : Rs.100/-
  • SC/ ST/ એક્સ-સર્વિસમેન/ સ્ત્રી માટે : ચલણ નથી.
👉 ભરતી ફુલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://ssc.nic.in/Registration/Home
લૉગિન માટે
https://ssc.nic.in/

Post a Comment

0 Comments