Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી....





GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી....

<< પોસ્ટ >>
  • હિસાબી અધિકારી વર્ગ - 1
  • હિસાબી અધિકારી વર્ગ - 2
  • આદર્શ નિવાસી આચાર્ય વર્ગ - 2 (કમિશનર આદિજાતિ વિભાગ)
  • કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ - 1
  • કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ - 2
  • કાર્યપાલક ઇજનેર (યાંત્રિક) વર્ગ - 2
  • મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ - 2
  • મદદનીશ ઇજનેર (યાંત્રિક) વર્ગ - 2
::: અગત્યની તારીખ :::

ફોર્મ શરૂ તા. : 15/10/2022 (બપોરે 13:.00 કલાકે)
ફોર્મ માટે છેલ્લી તા. : 01/11/2022  (રાત્રિના 11:59 કલાકે)

નોંધ: કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.


::: ચલણ :::

>>> EWS/ OBC/ SC/ ST/ વિકલાંગ માટે : ચલણ નથી.
>>> અન્ય માટે : Rs.100/- + બેન્ક ચાર્જ

<< જરૂરી ડોકયુમેન્ટ >>
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • ધો. 12ની માર્કશીટ
  • ગ્રેજ્યુએટની માર્કશીટ ( જો હોય તો )
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID ની જરૂર પડશે.
  • જો Ojas રજીસ્ટ્રેશન ID ના હોય તો મોબાઈલ નંબર પરથી રજીસ્ટ્રેશન ID મળી રહેશે.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=

Post a Comment

0 Comments