Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

મોક રાઉન્ડ ચોઈસ ફીલિંગ શરુ B.Sc. નર્સિંગ, G.N.M., A.N.M. મેરીટ લિસ્ટ જાહેર....

 


B.Sc. નર્સિંગ, G.N.M., A.N.M. ચોઈસ ફીઈંગ શરુ.......

સંપૂર્ણ માહિતી વાંચવા  નીચેની લીનક પર ક્લિક કરો....



B.Sc. નર્સિંગ, G.N.M., A.N.M. મોક રાઉન્ડ જાહેર....

✍ Admission For Year 2022-23 📝

Mock Round Declare

<> <> અગત્યની તારીખ <> <>

ઓનલાઈન ચોઈસ ફિલિંગ તા. : 18/10/2022 11:00 Am થી 26/10/2022 02:00 Pm
મોક રાઉન્ડ રિઝલ્ટ તા. : 28/10/2022 05:00 Pm



<<< વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

***********************************************************************************

ANM/GNM MERIT LIST DECLARE...


તમારું મેરીટ લિસ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.

>>>> મેરીટમાં સુધારા કરવા માટેનું અરજી પત્રક.(અહી ક્લિક કરો.)
>>>> મેરીટ લિસ્ટ સંબંધિત સુચના(અહી ક્લિક કરો.)
>>>> જનરલ મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો.)
>>>> યુઝર આઈડી પ્રમાણે મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો.)
>>>> SC મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો.)
>>>> ST મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો.)
>>>>SEBC મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો.)
>>>> EWS મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો.)

***********************************************************************************

B.Sc. નર્સિંગ, G.N.M., A.N.M. એડમિશન ફોર્મ તારીખ લંબાવવા બાબતે...

ઓનલાઈન પીન ખરીદી અને રજીસ્ટ્રેશન લંબાવવા માટેની જાહેરાત..


ફોર્મ શરૂ થવાની તારીખ : 25/08/2022 (સવારના 11:00 વાગે)
ફોર્મ માટે છેલ્લી (નવી વધારેલ તા.) : 13/09/2022 (સાંજે 11:59 સુધી)


(નોંધ :- અગાઉ જે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કન્ફર્મ કરાવેલ હોય તેવા વિદ્યાર્થીઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરવું નહિ.)

<<< નવી તારીખ >>>



>>> અગત્યની તારીખો <<<
👇👇👇



::: એડમિશન માટે જરૂરી લાયકાત :::
👇👇👇



👉 હેલ્પ સેન્ટર લિસ્ટ માટે : અહી ક્લિક કરો.

>>> ડોકયુમેન્ટ વેરિફિકેશન હેલ્પ સેન્ટર લિસ્ટ માટે : અહી ક્લિક કરો.

>>> ઓનલાઇન પિન ખરીદી કેવી રીતે કરવી તેની સમજ માટે : અહી ક્લિક કરો.

>>> ઓનલાઈન રજીસ્ટ્રેશન 1 : અહી ક્લિક કરો.

>>> ઓનલાઈન રજીસ્ટ્રેશન 2 : અહી ક્લિક કરો.


<< ઓનલાઇન પીન વિતરણ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે >>

પેમેન્ટ કરતા પેહલા ધ્યાન માં રાખવાની બાબત. 👇👇
તમને પીન નીચે આપેલ મોબાઇલ પર SMS દવારા મોકલવામાં આવશે. જો તમારો મોબાઇલ DND માં રજીસ્ટર હશે તો તમને SMS મળશે નહિ.
જયારે તમે પે (PAY) બટન પર ક્લીક કરશો ત્યારે કમીટી દવારા એક SMS મોકલવા માં આવશે. જે તમારો પેમેન્ટ માટે નો REFRENCE NO હશે.
જો આ મેસેજ તમને મોબાઈલ પર મળે તો અને તો જ આગળ પેમેન્ટ કરવા ની PROCESS કરવી.
Online Pin Purchase પ્રોસેસ દરમિયાન પેજ રીફ્રેશ(Refresh) કે બંધ(Close) કરવું નહિ. ટ્રાન્ઝેકશન Fail થાય તો 30 મિનીટ પછી બીજો પ્રયત્ન કરવો.
ખાસ નોંધ : ઉમેદવારે અસલ પ્રમાણપત્રો નક્કી કરેલ હેલ્પ સેન્ટર ખાતે વેરિફિકેશન કરવા માટે રજૂ કરવાના રહેશે. અન્યથા તમારી ઉમેદવારી પ્રવેશ પ્રક્રિયા માટે માન્ય ગણવામાં આવશે.

નોંધ : તમારા અસલ પ્રમાણપત્રો કોઈ પણ હેલ્પ સેન્ટર ખાતે જમા કરવાના નથી.

<< રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે જરૂરી ડોકયુમેન્ટ >>
👇👇👇




વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://www.medadmgujarat.org/


Post a Comment

0 Comments