Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

B.Sc. નર્સિંગ, G.N.M., A.N.M. મેરીટ લિસ્ટ જાહેર....



B.Sc. નર્સિંગ, G.N.M., A.N.M. મેરીટ લિસ્ટ જાહેર....

✍ Admission For Year 2022-23 📝


ANM/GNM MERIT LIST DECLARE...

તમારું મેરીટ લિસ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.

>>>> મેરીટમાં સુધારા કરવા માટેનું અરજી પત્રક.(અહી ક્લિક કરો.)
>>>> મેરીટ લિસ્ટ સંબંધિત સુચના(અહી ક્લિક કરો.)
>>>> જનરલ મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો.)
>>>> યુઝર આઈડી પ્રમાણે મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો.)
>>>> SC મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો.)
>>>> ST મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો.)
>>>>SEBC મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો.)
>>>> EWS મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો.)

***********************************************************************************

B.Sc. નર્સિંગ, G.N.M., A.N.M. એડમિશન ફોર્મ તારીખ લંબાવવા બાબતે...

ઓનલાઈન પીન ખરીદી અને રજીસ્ટ્રેશન લંબાવવા માટેની જાહેરાત..


ફોર્મ શરૂ થવાની તારીખ 25/08/2022 (સવારના 11:00 વાગે)
ફોર્મ માટે છેલ્લી (નવી વધારેલ તા.) : 13/09/2022 (સાંજે 11:59 સુધી)


(નોંધ :- અગાઉ જે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કન્ફર્મ કરાવેલ હોય તેવા વિદ્યાર્થીઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરવું નહિ.)

<<< નવી તારીખ >>>


>>> અગત્યની તારીખો <<<
👇👇👇


::: એડમિશન માટે જરૂરી લાયકાત :::
👇👇👇


👉 હેલ્પ સેન્ટર લિસ્ટ માટે : અહી ક્લિક કરો.

>>> ડોકયુમેન્ટ વેરિફિકેશન હેલ્પ સેન્ટર લિસ્ટ માટે : અહી ક્લિક કરો.

>>> ઓનલાઇન પિન ખરીદી કેવી રીતે કરવી તેની સમજ માટે : અહી ક્લિક કરો.

>>> ઓનલાઈન રજીસ્ટ્રેશન 1 : અહી ક્લિક કરો.

>>> ઓનલાઈન રજીસ્ટ્રેશન 2 : અહી ક્લિક કરો.


<< ઓનલાઇન પીન વિતરણ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે >>

પેમેન્ટ કરતા પેહલા ધ્યાન માં રાખવાની બાબત.  👇👇
  • તમને પીન નીચે આપેલ મોબાઇલ પર SMS દવારા મોકલવામાં આવશે. જો તમારો મોબાઇલ DND માં રજીસ્ટર હશે તો તમને SMS મળશે નહિ.
  • જયારે તમે પે (PAY) બટન પર ક્લીક કરશો ત્યારે કમીટી દવારા એક SMS મોકલવા માં આવશે. જે તમારો પેમેન્ટ માટે નો REFRENCE NO હશે.
  • જો આ મેસેજ તમને મોબાઈલ પર મળે તો અને તો જ આગળ પેમેન્ટ કરવા ની PROCESS કરવી.
  • Online Pin Purchase પ્રોસેસ દરમિયાન પેજ રીફ્રેશ(Refresh) કે બંધ(Close) કરવું નહિ. ટ્રાન્ઝેકશન Fail થાય તો 30 મિનીટ પછી બીજો પ્રયત્ન કરવો.
ખાસ નોંધ : ઉમેદવારે અસલ પ્રમાણપત્રો નક્કી કરેલ હેલ્પ સેન્ટર ખાતે વેરિફિકેશન કરવા માટે રજૂ કરવાના રહેશે. અન્યથા તમારી ઉમેદવારી પ્રવેશ પ્રક્રિયા માટે માન્ય ગણવામાં આવશે.

નોંધ : તમારા અસલ પ્રમાણપત્રો કોઈ પણ હેલ્પ સેન્ટર ખાતે જમા કરવાના નથી.

<< રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે જરૂરી ડોકયુમેન્ટ >>
👇👇👇



વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા  માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://www.medadmgujarat.org/

Post a Comment

0 Comments