Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી...

SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી...

પોસ્ટ : ક્લાર્ક
(જુનિયર એસોશિએટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ)

(Advertisement No. CRPD/CR/2022-23/15)

લાયકાત : ગ્રેજ્યુએટ (કોલેજનું છેલ્લું વર્ષ ચાલુ હશે તે ઉમેદવાર પણ આ ફોર્મ ભરી શકશે...)

ઉંમર : 20 થી 28 વર્ષ

::: ચલણ :::

SC/ST/વિકલાંગ /એક્સ સર્વિસમેન : ચલણ નથી
EWS/ઓપન / OBC : Rs 750/- + બેન્ક ચાર્જ

પગાર : Rs.19,900/- (Starting Salary)

કુલ જગ્યા : 5008
  • જનરલ માટે : 2143 Posts
  • OBC માટે : 1165 Posts
  • EWS માટે : 490 Posts
  • SC માટે : 743 Posts
  • ST માટે : 467 Posts
<<<< કેટેગરી પ્રમાણે જગ્યા >>>>
👇👇👇

<<<< હેન્ડ રાઇટ ડિકલેરેશન >>>>
👇👇👇

સ્વહસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે...

<< જરૂરી ડૉક્યુમેન્ટ >>
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • સ્વહસ્તાક્ષર
::: અગત્યની તારીખો :::

>>> ફોર્મ શરૂ તા. : 07/096/2022
>>> ફોર્મ માટે છેલ્લી તા. : 27/29/2022
>>> પ્રિલિ પરીક્ષા : નવેમ્બર-  2022 (અંદાજિત)
>>> મેઇન પરીક્ષા : ડિસેમ્બર/જાન્યુઆરી - 2022 (અંદાજિત)

ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
  1. વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
  2. વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇

Post a Comment

0 Comments