Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

ગુજરાત યુનિવર્સિટી દ્વારા B.Sc.એડમિશન શરૂ....

ગુજરાત યુનિવર્સિટી દ્વારા B.Sc.એડમિશન શરૂ....

કોર્સ : B.Sc

બીએસ.સી./એમએસ.સી. (Five years Integrated) માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા 12-09-2022 થી 15-09-2022 બપોરના ૧૨.૦૦ વાગ્યા સુધી શરૂ કરવામાં આવેલ છે.

જે વિદ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓએ ફરીથી નવું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી॰ પરંતુ રૂ. 125/- ફી ભરી નથી અથવા જેમની ફી પેન્ડિંગ છે તેઓએ પણ ઓનલાઈન રૂ. 125/- ચૂકવીને રજીસ્ટ્રેશન 15-09-2022 બપોરના ૧૨.૦૦ વાગ્યા સુધીમાં કરવું.

જે વિદ્યાર્થીઓએ હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓએ રૂ. 125/-ની ફી તથા જરૂરી ડૉક્યુમેન્ટસ અપલોડ કરી રજીસ્ટ્રેશન 15-09-2022 બપોરના ૧૨.૦૦ વાગ્યા સુધીમાં કરવું.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.




***********************************************************************************

ઓનલાઈન પ્રવેશ રજિસ્ટ્રેશન 06-06-2022 થી શરૂ થશે.

ઓનલાઈન એડમિશન ફોર્મ શરૂ...

ફોર્મ તા. : 15/06/2022 થી 26/06/2022


<< Registration information >>

<<< ઉમેદવારોએ B.Sc. / Five year integrated M.Sc. & M.B.A.માં એડમિશન માટે પ્રવેશ માહિતી પુસ્તિકા વાંચવી આવશ્યક છે, જે વિષયોની પસંદગી અને કોલેજોની વિગતો ( માધ્યમ, ફી, હોસ્ટેલ સુવિધાઓની માહિતી માટે) ખૂબ જ ઉપયોગી છે.

<<< ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોઈપણ કોલેજ/વિભાગમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે.

<<< ઉમેદવારે તમામ સંબંધિત / જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવા અને INR 125/- (નોન-રીફંડેબલ) રજિસ્ટ્રેશન ફી સફળતાપૂર્વક ફક્ત ઑનલાઇન ચૂકવીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

બૂકલેટ માટે : અહી ક્લિક કરો.

Post a Comment

0 Comments