Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા એક્સટર્નલ પરીક્ષા ફોર્મ તારીખ લંબાવવા બાબતે...


   


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા એક્સટર્નલ પરીક્ષા ફોર્મ તારીખ લંબાવવા બાબતે...

ફ્રેશ તથા રીપીટર બાહ્ય પરીક્ષાના ફોર્મ ભરવા બાબતે........

::: કોર્સ :::
  • BA/B.Com સેમ 3,5
  • MA /M.Com સેમ -1.3
ફોર્મ શરૂ તા. : 19/09/2022
ફોર્મ માટે છેલ્લી તા. : 21/09/2022

<< ફી પ્રોસેસ >>

BA/B.Com : 485/- રેગ્યુલર ફી
MA /M.Com : 850/- રેગ્યુલર ફી


<<< ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ >>>
  • ફોટો/સાઇન
  • આધાર કાર્ડ
  • છેલ્લી માર્કશીટ (નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ )
  • ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
**** વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://external.saurashtrauniversity.co.in/index.aspx

Post a Comment

0 Comments