Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

બિન-અનામત વર્ગ માટે હોસ્ટેલ ભોજન બીલ સહાય ફોર્મ શરૂ.

બિન-અનામત વર્ગ માટે 
 હોસ્ટેલ ભોજન બીલ સહાય ફોર્મ શરૂ.


યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો ⟱

➤ બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાનામેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/ અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૫૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.

➤ કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાં રહીને ધો. ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ફુડબીલ સહાય મળવાપાત્ર થશે.

➤ આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી રહેશે.

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ⟱
  1. આધાર કાર્ડ
  2. મોબાઈલ નંબર 
  3. આવકનો દાખલો 
  4. બિન અનામતનું પ્રમાણપત્ર 
  5. એડમિશન સ્લીપ (સ્કૂલ ની )
  6. એડમિશન સ્લીપ (હોસ્ટેલ ની )
  7. બેન્કપાસ બુક
  8. હોસ્ટેલ ની તમામ વિગત 
  9. હોસ્ટેલ રજીસ્ટ્રેશન નંબર  
  10. ભોજન બિલની પહોચ
  11. રેશન કાર્ડ અથવા લાઇટબિલ 
  12. LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર 
  13. છેલ્લી પાસ કરેલ માર્કશીટ 
  14. હોસ્ટેલ સમાજ/ટ્રસ્ટ/સંસ્થા સંચાલિત છે તેનો પુરાવો 


ફોર્મ ભરવા માટે માર્ગદર્શન : અહી ક્લિક કરો

➪ સહાય માટે કરેલ અરજીની હાર્ડકોપી, તમામ દસ્તાવેજો ની ખરી નકલ સહિત સંબંધિત જીલ્લાના નાયબ/ સમાજ કલ્યાણ અધિકારીશ્રી ની કચેરીમાં મોકલવાની રહેશે. અડ્રેસ માટે અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 

બિન અનામત વર્ગ માટે અન્ય સહાય ની વિગત માટે : અહી ક્લિક કરો 

Post a Comment

0 Comments