Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

M.Y.S.Y સ્કોલરશીપ ફોર્મ શરુ



M.Y.S.Y સ્કોલરશીપ ફોર્મ શરુ 


 શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ફ્રેશ અને રીન્યુઅલ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૨ છે અને હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ પણ ૩૧/૧૨/૨૦૨૨ છે. જેની ખાસ નોંધ લેવી.

 ફ્રેશ વિદ્યાર્થીઓ માટેલાયકાતના ધોરણો 

1. ધોરણ-૧૦ની પરીક્ષામાું ૮૦ કે તેર્થી િધુ પસન્ેટાઈલ મેળિી વનયત ડીપ્લોમાું અભ્યાસક્રમમાું પ્રર્થમ િર્મમાું પ્રિેશ મેળિનાર વિદ્યાર્થીઓ. 

2. ડીપ્લોમાું અભ્યાસક્રમની પરીક્ષામાું ૬૫ કે તેર્થી િધુટકા સાર્થેપાસ કરી મેળિી ડીગ્રી(સ્ટ્નાતક) કક્ષાના અભ્યાસક્રમનાું પ્રર્થમ/બીજા િર્મમાું પ્રિેશ મેળિનાર ડી-ટુ- ડીના વિદ્યાર્થીઓ. 

3. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રિાહ અર્થિા સામાન્ય પ્રિાહની પરીક્ષામાું ૮૦ કે તેર્થી િધુ પસેન્ટાઈલ મેળિી વનયત સ્ટ્નાતક અભ્યાસક્રમમાું પ્રર્થમ િર્મમાું પ્રિેશ મેળિનાર વિદ્યાર્થીઓ અને 

4. રૂ. ૬ લાખ સધુ ીની કૌટુુંચબક િાવર્િક આિક ધરાિનાર િાલીઓના સ ુંતાનો.


 List of Documents for Fresh Application 2022-23 

1. આધારકાડમની સ્ટ્િ-પ્રમાચણત નકલ 

2. ધોરણ-૧૦ અર્થિા ધોરણ-૧૨ પાસ કયામની માકમશીટની સ્ટ્િ-પ્રમાચણત નકલ, 

3. ડીગ્રી /ડીપ્લોમા અભ્યાસક્રમમાું પ્રિેશ મળ્યાનો પ્રિેશ સવમવતનો લેટરની સ્ટ્િ- પ્રમાચણત નકલ, 

4. ટયશુ ન ફી ભયામની તમામ પહોંચની સ્ટ્િ-પ્રમાચણત નકલ, 

5. સેલ્ફ રડક્લેરેશન(અસલમા)ું , 

6. િાલીની આિકનુુંપ્રમાણપત્ર(મામલતદાર અર્થિા તાલકુા વિકાસ અવધકારીન)ુું ની સ્ટ્િ- પ્રમાચણત નકલ, 

7. સ ુંસ્ટ્ર્થાના આચાયમશ્રીન,ુ સસ્ટ્ું ર્થાના લેટરહડે પર,પ્રમાણપત્ર(અસલમાું), 

8. હોસ્ટ્ટેલ પ્રિેશ તર્થા જમિાની પહોંચની સ્ટ્િ-પ્રમાચણત નકલ, 

9. બેન્કમાું બચત ખાતાની પાસબકુના પ્રર્થમ પાનાની સ્ટ્િ-પ્રમાચણત નકલ 

10. ઇન્કમટેક્ષ રીટનમની સ્ટ્િ-પ્રમાચણત નકલ અર્થિા આિકિેરાને પાત્ર આિક ન ર્થતી હોિા અંગેનુું સેલ્ફ રડક્લેરેશન (અસલમા)ું .

Post a Comment

0 Comments