Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

પોલીસ કોન્સટેબલ (LRB) ડોકયુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર અંગે...

પોલીસ કોન્સટેબલ (LRB) ડોકયુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર અંગે...

::: પોસ્ટ :::

કોન્સટેબલ  લોક રક્ષક (LRB)

Advt. No. LRB/202122/2

પરીક્ષા તા. : 10/04/2022

હાલમાં ચાલી રહેલ લોકરક્ષક ભરતી પ્રક્રિયા અન્વયે દસ્તાવેજ ચકાસણી તા.૨૯.૦૮.૨૦૨૨ થી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. ગુજરાત સરકારશ્રીના ઠરાવ THE GUJARAT SCHEDULED CASTES, SCHEDULED TRIBES AND OTHER BACKWARD CLASSES (REGULATION OF ISSUANCE AND VERIFICATION OF CASTE CERTIFICATES) ACT, 2018 મુજબ SC/ST/SEBC ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રની ચકાસણી જે તે વિભાગ દ્વારા કરવાની થતી હોવાથી SC/ST/SEBC ઉમેદવારોએ નીચેની લીંક મુજબ પોતાને લાગુ પડતુ એનેક્ષર ડાઉનલોડ કરી, તેમાં વિગતો ભરી, દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરવાનું રહેશે.

SEBC એનેક્ષરની લીંક : અહી ક્લિક કરો.
ST એનેક્ષરની લીંક : અહી ક્લિક કરો.
SC એનેક્ષરની લીંક : અહી ક્લિક કરો.

**********************************************************************************

સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગના ઉમેદવારોના પ્રમાણ૫ત્રોની ચકાસણી અંગે....

લોકરક્ષક ભરતીના દસતાવેજ ચકાસણી માટે ૫સંદ થયેલ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા.રર.૦૮.ર૦રર ૫છી શરૂ કરવામાં આવનાર છે. ઉમેદવારો તે પૂર્વે દસ્તાવેજોની તૈયારી કરી શકે તે માટે ઉમેદવારોનો સંભવિત કોલ લેટરનો નમૂનો તથા વિવિઘ જાતિના પ્રમાણ૫ત્રોની ચકાસણી માટે રજૂ કરવાના થતાં દસ્તાવેજોની યાદી બોર્ડની વેબસાઇટ ૫ર તા.૦૬.૦૮.ર૦રર ના રોજ મુકવામાં આવેલ હતી.
આ અંગે સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગના ઉમેદવારો ઘ્વારા તેમને મૂંઝવતાં પ્રશ્નો માટે બોર્ડની હેલ્પલાઇન ૫ર વારંવાર પૃચ્છા કરવામાં આવતાં પ્રશ્નો (FAQ) ની યાદી તૈયાર કરી સમાજ કલ્યાણ વિભાગને મંજૂરી માટે મોકલી આ૫વામાં આવેલ છે. તેઓ ઘ્વારા આ યાદી મંજૂર કરવામાં આવ્યેથી આખર યાદી તેઓના જણાવ્યા મુજબ જરૂરી ફેરફાર સાથે બોર્ડની વેબસાઇટ ૫ર મુકવામાં આવશે.

>>> સમાજ કલ્યાણ વિભાગને મોકલવામાં આવેલ FAQs યાદી માટે : અહીં ક્લીક કરો

**********************************************************************************
લોકરક્ષક કેડરની ભરતીની દસ્તાવેજ ચકાસણી અંગે

હાલમાં ચાલી રહેલ લોકરક્ષક ભરતી પ્રક્રિયા અન્વયે દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર તા.૨૨.૦૮.૨૦૨૨ પછી બહાર પાડવામાં આવવાની સંભાવના છે. ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટેની ચોક્કસ તારીખ નક્કી થયેથી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ lrdgujarat2021.in મારફતે જાણ કરવામાં આવશે.

*** પોલીસ કોન્સટેબલ (LRB) ડોકયુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર નમૂનો...

>>> લોકરક્ષક ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી અંગેની તારીખ હવે ૫છી જાહેર કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી અંગેના કોલલેટરનો નમૂનો ઉમેદવારોની જાણ માટે નીચે આપેલ લીંક ૫રથી ડાઉનલોડ કરી શકાશે. જેથી ઉમેદવારો તે મુજબના પ્રમાણ૫ત્રો તૈયાર રાખી શકે.

>>> દસ્તાવેજ ચકાસણીની તારીખ નકકી થયા બાદ ઉમેદવારોને આ વેબસાઇટના માઘ્યમથી જણાવવામાં આવશે અને તે વખતે કોલ લેટર OJAS ની વેબસાઇટ ૫રથી ડાઉનલોડ કરી શકાશે.

👉 દસ્તાવેજ ચકાસણીના કોલલેટરનો નમૂનો માટે : અહી ક્લિક કરો.
👉 EWS એનેક્ષર : અહી ક્લિક કરો.
👉 SEBC એનેક્ષર : અહી ક્લિક કરો.
👉 ST એનેક્ષરની : અહી ક્લિક કરો.
👉 SC એનેક્ષરની : અહી ક્લિક કરો.
👉 દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવાર તરફથી ભરવાનું થતુ ફોર્મ : અહી ક્લિક કરો.

Post a Comment

0 Comments