Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

સુરત મહાનગરપાલિકા માં ભરાયેલ એપ્રેન્ટીસ ના ડોક્યુમેન્ટ વેરીફીકેશન શરુ થયી ગયેલ છે ....

 

ધી એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ હેઠળ જુદા જુદા ટ્રેડમાં એપ્રેન્ટીસ તરીકે ભરતી કરવા માટે પી.આર.ઓ.નં.:૮૭/૨૦૨૨-૨૦૨૩ તા.૧૩/૦૫/૨૦૨૨ થી મંગાવવામાં આવેલ ONLINE અરજીઓ અન્વયે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ તા.૧૮/૦૭/૨૦૨૨ થી ૨૭/૦૭/૨૦૨૨ દરમ્યાન રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ નીચે દર્શાવેલ પોતાના જે તે ટ્રેડના લિસ્ટ માં આપેલ સુચના તેમજ પોતાનો અરજી નંબર શોધી તેમાં દર્શાવ્યા મુજબની તારીખ અને સમયે પરફોર્મીંગ આર્ટ સેન્ટર, એલ.પી.સવાણી રોડ, હરીઓમ સર્કલ, પાલ-અડાજણ, સુરત ખાતે હાજર થવું.

Post a Comment

0 Comments