Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા BCOM / BBA / BCA / DESIGN એડમિશન 2022-23 શરૂ....



ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા BCOM / BBA / BCA / DESIGN એડમિશન  2022-23 શરૂ....

એડમિશન કોર્સ  : BCOM / BBA / BCA / DESIGN

રજીસ્ટ્રેશન શરૂ તા. : 06/06/2022
    <<< ધોરણ12 પછીના અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની અગત્યની સૂચના... 

  • ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધોરણ12 પછીના અભ્યાસક્રમમાં પ્રવેશની કાર્યવાહી સપૂર્ણ રીતે online રહશે. ઉમેદવારોએ પ્રથમ વર્ષ પ્રવેશ માટે પ્રવેશ માહિતી પુસ્તિકા વાચવી.
  • Online Portal: https://https://oas2022.guadmissions.in
  • વિદ્યાર્થીએ ફોર્મ ભરતી વખતે પ્રારંભમાં કોઇજ PIN ખરીદવાનો રહેશે નહીં. પરંતુ સંપૂર્ણ ફૉર્મ ભર્યાં બાદ ફોર્મ સબમિટ કરતી વખતે જ રજીસ્ટ્રેશન ફી (Rs. 125 - Non Refundable) online payment થકી ભરવાની રહેશે.
  • ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સામાન્ય પ્રવાહની કૉલેજ અને તેમાં ઉપલબ્ધ અભ્યાસક્રમ અંગેની સંપૂર્ણ માહિતી website પર ઉપલબ્ધ છે.
  • GSEB અંતર્ગત March - 2022 માં પ્રથમ પ્રયત્ને પાસ થયેલ વિદ્યાર્થીઓએ પોતાના માર્કસની એન્ટ્રી કરવાની નથી. ( March - 2022 સિવાય પાસ થયેલ વિદ્યાર્થીઓએ પોતાના માર્કસની એન્ટ્રી કરવાની રહેશે )
  • હાલ અન્ય સૂચના ના મળે ત્યાં સુધી કૉલેજ, વિષય કે અન્ય ચોઇસ પણ ભરવાની થતી નથી.
  • Admission Quick Registration functionality for BCOM / BBA / BCA / DESIGN / FIVE YEAR INTEGRATED would start Soon.
  • ઉમેદવારોએ ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ વેબસાઇટ https://oas2022.guadmissions.in/ ની દરરોજ વિવિધ સૂચનાઓ, પ્રવેશ પ્રક્રિયા રાઉન્ડના સમયપત્રક અને અન્ય માર્ગદર્શિકાઓ અંગે નિયમિતપણે મુલાકાત લેવી જોઈએ.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 બુકલેટ માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.



ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://oas2022.guadmissions.in/Student/QuickRegistration.aspx?j7FL1w5PrbQ=
લૉગિન માટે
https://oas2022.guadmissions.in/Student/Login.aspx

Post a Comment

0 Comments