Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

ગ્રામ પંચાયત તલાટી મંત્રી વર્ગ ૩ ફોર્મ ભરવાની તારીખમાં વધારો...

કુલ જગ્યા : 3437

લાયકાત : ૧૨ પાસ + કોમ્પ્યુટર (CCC)

ફોર્મ ભરવાની તારીખ : ૨૮/૦૧/૨૦૨૨ (બપોરે 1:00 વાગ્યાથી)

છેલ્લી તારીખ : ૧૭/૦૨/૨૦૨૨ (રાત્રિના 12:00 વાગ્યા સુધી)

ફી ભરવા માટે છેલ્લી તા. : 21/02/2022


વય મર્યાદા : ૩૩+૦૧+૦૨ = ૩૬ વર્ષ (છૂટછાટ લાગુ)


ચલણ : ફક્ત જનરલ કેટેગરી માટે 100/- 

જરુરી ડોક્યુમન્ટ :
  • ૧૨ ની માર્કશીટ
  • આધારકાર્ડ
  • ફોટો સહી
  • જાતિનો દાખલો (લાગુ પડતું હોય તો)
  •  OBC માટે નોન ક્રિમીલિયર અને જાતિનો દાખલો
ઓનલાઈન ફોર્મ ભરવા માટે લિન્ક  :
https://ojas.gujarat.gov.in/GPSSBjobapply.aspx?sid=9yPCAOqba4I=&yr=BPyStuM0ELA=&ano=oJeOd5f59dk=

Post a Comment

0 Comments