Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

MKBU*** નવા પ્રવેશ માટે ~ M. A Part 1 and 2 / M. Com Part 1 and 2

 M.A - 1 and 2 , / M.Com - 1 and 2

• Start date : 16/12/2021

• Last date  : 06/01/2022

👉 અભ્યાસક્રમ :

૧) નવા પ્રવેશ માટે ~ 

M. A Part 1 and 2 / M. Com Part 1 and 2

• પ્રવેશ તારીખ 

• Start date : 16/12/2021

• Last date : 06/01/2022


• લેઈટ ફી સાથે પ્રવેશ

• Start date : 06/12/2021

• Last date : 15/01/2022

👉 Fees details :

બી.એ / બી.કોમ નવા પ્રવેશ ફી રૂપિયા closed

એમ.એ. - ૧ / એમ.કોમ -૧ નવા પ્રવેશ ફી રૂપિયા ૩૧૫૦

નોંધઃ એસ.સી. / એસ.ટી . કેટેગરીના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન ફી માં ૨૦ ટકા માફી આપવામાં આવશે .


👉 સૂચના :

• વિદ્યાથીએ ઓનલાઇન પ્રવેશ ફોર્મમાં દર્શાવેલ તારીખ સમય દરમ્યાન જ જરૂરી આધાર પુરાવાની ઝેરોક્ષ સાથે પ્રવેશ ફોર્મ અને ફી પહોંચ જમા કરાવવાની રહેશે . ( ઓરીજનલ સર્ટીફીકેટસ સાથે લાવવાના જરૂરી છે તેના વગર ફોર્મ કે અરજી માન્ય રહશે નહિ . ) 

• પ્રવેશ ફી ઓનલાઇન એ.ટી.એમ. અથવા નેટ બેકીંગથી ભરવાની રહેશે . વિદ્યાથીએ પોતાના અથવા નજીકના હોય તેવા સગાના એ.ટી.એમ / નેટ બેંકીગથી જ પેમેન્ટ કરવું જેથી કરીને કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો તે સુધારી શકાય કે તેના પરથી વિવિધ પગલાં લઈ શકાય.

• ( અઠવાડિયાના જે મહિનામાં બીજો , ચોથો શનિવાર , રવિવાર તેમજ જાહેર રજામાં દિવસ દરમિયાન કાર્યાલય બંધ રહેશે .

👉 નોંધ : બાહ્ય અભ્યાસ માં ભણતા વિદ્યાર્થી એ રૂબરૂ કોઈ પણ પ્રકારના કલાસ ભરવાના રહેતા નથી તેને ફક્ત પરીક્ષા જ આપવા માટે જવાનું રહે છે જેથી કરીને બહાર જે વિદ્યાર્થીના લગ્ન થઈ ગયેલ છે તે અને જે વિદ્યાર્થી બહાર કઈ નોકરી કરી રહ્યા છે તેવા તમામ પ્રકારના વિદ્યાર્થી પોતાના વ્યવસાય સાથે આ અભ્યાસ કરી શકે છે.

  બાહ્ય કે external માં અભ્યાસ કરનાર વિદ્યાર્થી પોતાના ઘરે રહી ને કેવળ પરીક્ષા આપીને જરૂરી તમામ પ્રકારની ડિગ્રી મેળવી શકે છે અને આ ડિગ્રી તમામ જગ્યાએ માન્ય ગણવામાં આવે છે બાહ્ય અભ્યાસનો એક મોટો ફાયદો તે છે કે જે વિદ્યાર્થી ઘરે રહીને અભ્યાસ કરી શકે છે.

👉 સ્થળ : બાહ્ય અભ્યાસકમ વિભાગ યુનિવર્સિટી નવા કાર્યાલય બિલ્ડીંગ પાસે , ગૌરીશંકર લેઈક રોડ , ભાવનગર .


👉 ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે : અહી ક્લીક કરો 

Post a Comment

0 Comments