Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ક્લાસ-1 માટે ભરતી

GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ક્લાસ-1 માટે ભરતી




જગ્યા : 183 Class 1

પોસ્ટ અને ટોટલ જગ્યા  : 
Dy. Collector (GAS) - 15 Posts
Dy. SP (GPS) - 08 Posts
Dy. Registrar - 01 Posts
Assistant State Tax Commissioner : 48 Posts
Dy. Director (Schedule Caste Welfare) : 01 Post
Mamlatdar : 12 Posts
Taluka Vikas Adhikari (Talukda Development Officer) : 10 Posts
Asst. District Registrar : 10 Posts
Social Welfare Officer : 01 Post
Government Labor Officer : 02 Posts
State Tax Officer : 75 Posts
લાયકાત : ગ્રેજ્યુએટ 

પગાર : Rs.13,900/- થી 39,400/- 

ફોર્મ શરૂ થવાની તારીખ : 28/09/2021 (13.00 કલાકથી)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 13/102021 (13.00 કલાક સુધી)
પરીક્ષા તા. : 12/12/2021
પરીક્ષા પરિણામ જાન્યુઆરી-2022

 જરૂરી ડૉક્યુમેન્ટ 
ફોટો/સહી
આધારકાર્ડ
જાતિનો દાખલો
નોન-ક્રિમિલેયર સર્ટિ
ગ્રેજ્યુએટની માર્કશીટ
મોબાઈલ નંબર
ઈમેઈલ ID

જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર 
જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો... 


નોંધ : બાકી રહેલ તમામ માહિતી ફોર્મ શરૂ થયાના સમયે મૂકવામાં આવશે... 


Post a Comment

0 Comments