Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

10 પાસ , 12 પાસ વાળા માટે SSC માં 3000+ ભરતી

SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી... 

પોસ્ટ : ADVERTISEMENT NO. Phase-IX/2021/Selection Posts
  • મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ 
  • એકાઉન્ટન્ટ 
  • હેડ ક્લાર્ક 
  • સ્ટાફ કાર ડ્રાઈવર 
  • જુનિયર સીડ એનાલિસ્ટ 
  • ગર્લ્સ કેડર ઇન્સટ્રકટર
  • ચાર્જમેન 
  • સાયંટિફિક આસિસ્ટન્ટ 
  • રેહબિશન કાઉન્સેલર 
  • ટેકનિકલ સુપ્રિન્ટેડન્ટ 
  • કંઝર્વેશન આસિસ્ટન્ટ 
  • ટેકનિકલ આસિસ્ટન્ટ 
  • રિસર્ચ ઇન્વેસ્ટિગેટર 
  • જુનિયર કોમ્પ્યુટર 
  • સબ એડિટર 
  • સિનિયર સાયંટિફિક આસિસ્ટન્ટ 
  
કુલ જગ્યા : 3261 

:: અગત્યની તારીખો :: 
  • ફોર્મ તા. : 24/09/2021 થી 25/10/2021 સુધી... 
  • ફોર્મ પ્રિન્ટ માટે છેલ્લી તા. : 25/10/2021 23.30 વાગ્યા સુધી... 
  • પેમેન્ટ માટે છેલ્લી તા. : 28/10/2021 (23.30 વાગ્યા સુધી.)
  • ઓફલાઇન ચલણ પ્રિન્ટ માટે છેલ્લી તા. : 28/10/2021 23.30 વાગ્યા સુધી... 
  • ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તા. : 01/11/2021 (બેન્કના કામકાજના સમય દરમિયાન)
  • પરીક્ષા તા. : જાન્યુઆરી /ફેબ્રુઆરી-2022 
ચલણ : 
SC/ ST/ સ્ત્રી /વિકલાંગ/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી 
અન્ય માટે : Rs.100/- 

>>> પોસ્ટ, લાયકાત, અને ઉંમર  <<< 
👇👇👇



::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::: 
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ 
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ 
  • જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
નોંઘ : 
  • જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે. 
  • ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ 
  • ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે. 


Post a Comment

0 Comments