Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા B.Ed./ M.Ed. એડમિશન શરૂ...

કોર્સ : B.Ed./ M.Ed. 

ફોર્મ ભરવાની તા.: 01/07/2021 થી 31/07/2021 સુધી...

લેઇટ ફી સાથે ફોર્મ ભરવાની તા. : 01/08/2021 થી 10/08/2021 સુધી...  

For Any Help or Assistance

University Help Line Number: 9408589839

Technical Help Line Number: 9173121121

B.Ed. Email: bed.bknmuni.jnd@gmail.com

Time 11:00 AM To 5:00 PM

(Exclude Sunday and Public Holiday)

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

http://bknmu.emli.in/adm-bknmu.php

Admission Process For 2021-22


>>>>  કોવીડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઇ પ્રવેશ ફોર્મ તથા ફી ઓનલાઈન સબમિટ કર્યા બાદ કોઈ કોલેજ કે યુનિવર્સિટીએ ફોર્મ જમા કરાવવાનું રહેશે નહિ પરંતુ પ્રવેશ સમયે ફોર્મ પ્રિન્ટ તેમજ ઓનલાઈન સબમિટ કરેલ ડોક્યુમેન્ટસની ઝેરોક્ષ કોપી તથા ઓરીજનલ સાથે લાવવાની રહેશે.

>>>> હાલ કોવીડ-૧૯ની વૈશ્વિક મહામારીના કારણે પ્રવેશ અંગેની આગળની રૂપરેખા નિયત કરવી શક્ય ન હોય, સરકારશ્રીના આદેશ મુજબ આગામી દિવસોમાં પ્રવેશ પ્રક્રિયા અંગેની વિગતવાર સૂચનાઓ bknmu.emli.in પોર્ટલ પર મુકવામાં આવશે જેથી ઓનલાઈન એડમીશન માટે આ વેબસાઈટ રેગ્યુલર જોતા રહેવું પ્રવેશ સંબંધિત કોઈપણ જાહેરાત વર્તમાન પત્ર કે અન્ય કોઈ માધ્યમ દ્વારા કરવામાં આવશે નહિ.

B.Ed./M.Ed. Admission 2021-22 Instruction for StudentClick Here to view B.Ed. College List Click Here to view M.Ed. College List


STEP-1

Selection of Program સૌ પ્રથમ કોર્સની પસંદગી કરો.

ત્યારબાદ તમારો મોબાઇલ નંબર ENTER કરો.(તમારા આ મોબાઇલ નંબર પર તમારા એડમિશન સંબંધિત બધી પ્રોસેસ થશે તેથી આ મોબાઈલ નંબર વિચારપૂર્વક નાખવો.)

ત્યાર બાદ “સેન્ડ ન્યુ OTP” પર ક્લિક કરો. Click on “Send New OTP” જો તમે પ્રથમ વખત ફોર્મ ભરવાની કોશિશ કરી હોય અને OTP મોડે થી મળ્યો હોય તો તમારે ફરી થી OTP જનરેટ કરવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલ માં આવેલા OTP નો ઉપયોગ કરી ને આગળ ની કાર્યવાહી પૂરી કરી શકશો. આમ કરવા માટે “એન્ટર ઓલ્ડ OTP” પર ક્લિક કરવા થી એક ટેક્સ્ટ બોક્સ ખુલી જશે જેમાં તમારા મોબાઇલ માં આવેલો જુનો OTP નાખો અને “પ્રોસીડ” બટન પર ક્લિક કરો.

OTP નીચે આપેલ બોક્ષ માં નાખી PROCEED બટન પર ક્લિક કરો એટલે તમારું REGISTRATION FORM ખુલી જશે./You enter the OTP in OTP Text Box and click the proceed Button than open your REGISTRATION FORM Automatically.


STEP-2

તમારી PERSONAL DETAIL નાખો, (તમારું નામ સ્નાતકની માર્કશીટ મુજબ લખવું).

તમારી Pre Graduation Detail ફરજિયાત એન્ટર કરવાની રહેશે.

બી.એડ્. પ્રવેશ માટે Pre Graduation Details માં પ્રવેશાર્થીએ એસ.એસ.સી. અને એચ.એસ.સી. ના કુલ તથા મેળવેલા માર્કસ ફરજીયાત છે. (Graduation Details 10+2+3 Pattern)

જે વિદ્યાશાખામાં ડિગ્રી મેળવી હોય અને જે મુખ્ય વિષય સાથે ડિગ્રી મેળવી હોઈ તે વિદ્યાશાખા અને તે મુખ્ય વિષય જ લખવો.


નોધ : સ્નાતક કક્ષાના મુખ્ય વિષયના આધારે બી.એડ્. પ્રવેશ પરીક્ષાનો વિષય ઓટો જનરેટ થશે, તે મુજબ જ જે તે વિષયમાં પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે.

એમ.એડ્. પ્રવેશ માટે ગ્રેજ્યુએશન તેમજ બી.એડ્. અભ્યાસક્રમની ડીટેઇલ સબમીટ કરવાની રહેશે.

ત્યાર બાદ વિદ્યાર્થીએ આપેલ ડોક્યુમેન્ટ લીસ્ટ માંથી જરૂરી હોય એ પસંદ કરવાનું રેહશે અને ઓનલાઈન સુવ્યવસ્થિત વંચાય તેમ ઓનલાઈન સબમિટ કરવાના રહેશે.


STEP-3

REGISTRATION FORM માં નીચે NEXT બટન પર ક્લિક કરવાથી તમારું CONFIRMATION પેજ ખુલી જશે. જેમાં તમે ભરેલી વિગતો અને અપલોડ કરેલા ડોકયુમેન્ટ જોઈ શકશો. આ તમામ વિગતો બરાબર ચકાસી લો. જો તમને તમે એન્ટર કરેલી વિગતો માં કોઈ ક્ષતિ જોવા મળે તો તમે નીચે આપેલ એડિટ બટન પર ક્લિક કરશો તો ફરી થી ફોર્મની એન્ટ્રીનું પેજ ખુલી જશે. જેમાં તમે તમારી તમામ વિગતો સુધારી શકશો.

ત્યારબાદ બી.એડ્. પ્રવેશ માટે પ્રવેશ ફોર્મ ફી રૂ.૩૦૦/- તેમજ એમ.એડ્. પ્રવેશ માટે પ્રવેશ ફોર્મ ફી રૂ.૫૦૦/- ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ભરવાની રહેશે. ત્યારબાદ જ આપનું પ્રવેશ ફોર્મ માન્ય ગણાશે. - B.Ed./M.Ed. પ્રવેશ ફોર્મ તથા ફી ભર્યા પછી ફોર્મની પ્રિન્ટ લેવાની રહશે.

અનામત જૂથોની પ્રવેશ અંગેની ટકાવારીનું ધોરણ સરકારશ્રીના નિયમો મુજબ આ પ્રમાણે છે. અનુસૂચિત જાતિ 7 ટકા, અનુસૂચિત જનજાતિ 15 ટકા, બક્ષીપંચ 27 ટકા, 10 ટકા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અનામત (EWC), 1 ટકા EXS/એક્સ સેર્વીસમેન માટે, 3 ટકા PH/VH વિકલાંગ ધારા મુજબ, માત્ર એક બેઠક કાશ્મીર માઈગ્રન્ટ માટે, શહીદવીર ના સંતાન માટે દરેક કોલેજમાં એક સીટ (ઓન ડ્યૂટી શહીદ થયેલ સૈનિકના સંતાન) માટે) 7 ટકા બેઠક ગુજરાત ની અન્ય યુનિવર્સિટી માટે (OUG) અને 2 ટકા અનામત ગુજરાત બહારની યુનિવર્સિટી (OU) ના પ્રવેશાર્થીઓ માટે અનામત રહેશે.


ઓનલાઈનફોર્મ ભરી ડોક્યુમેન્ટ ઓનલાઈનસબમિટ કરવા.

ઓનલાઈન ફોર્મ ભરી ડોક્યુમેન્ટ ઓનલાઈન સબમિટ કરવા.

પ્રવેશ ફોર્મ ફી ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા જમા કરવી.

ફોર્મ પ્રિન્ટ કરવું અથવા સેવ કરી રાખવું.

વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવી.

પ્રવેશ પરીક્ષા આપવી

વેબસાઈટ પર જવાબો ની યાદી જોવી

વેબસાઈટ પર મેરીટ લિસ્ટ જોવું

કાઉન્સેલિંગ રાઉન્ડ માં કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એ ચેક કરવું

જો કોઈ કોલેજમાં એડમિશન મળ્યું હોઈ તો કોલેજે ફી ભરી એડમીશન કન્ફર્મ કરવું અને જો એડમિશન ન મળે તો નેક્સટ રાઉન્ડ ની રાહ જોવી

ઓનલાઇન એડમિશન માટે આ વેબસાઈટ રેગ્યુલર જોતા રહેવું (bknmu.emli.in)

University Helpline number :- 94085 89839 સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ દરમ્યાન (જાહેર રજા સિવાય)

Technical Helpline number :- 91731 21121 સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ દરમ્યાન (જાહેર રજા સિવાય)

બી.એડ્./એમ.એડ્. એડમિશનમાં કોઈપણ જાણકારી માટે ઇમેઇલ કરો bed.bknmuni.jnd@gmail.com

Post a Comment

0 Comments