Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

સમરસ હોસ્ટેલ રિન્યુયલ એડમિશન વિદ્યાર્થીઑનું મેરીટ અને ડૉક્યુમેન્ટ વેરિફિકેશન અંગે....

 ડૉક્યુમેન્ટ વેરિફિકેશન છેલ્લી તા. : 07/02/2021

ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે વિદ્યાર્થીઓનું લિસ્ટ : અહી ક્લિક કરો


જરૂરી ડૉક્યુમેન્ટ 

નીચેના આધારો ફરજીયાત પણે બિડવાના રહેશે :
પાસપોર્ટ સાઇઝનો ફોટો
છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ
L.C ની નકલ
જાતીના દાખલાની નકલ(સક્ષમ અધિકારી)
આવકના દાખલાની નકલ(સક્ષમ અધિકારી)
આધારકાર્ડની નકલ
જો વિધ્યાર્થી અંધ/અંપગ હોય તો તેનુ પ્રમાણપત્ર(સક્ષમ અધિકારી)
જો વિધ્યાર્થી અનાથ હોય તો તેનુ પ્રમાણપત્ર(સક્ષમ અધિકારી)
જો વિધ્યાર્થી વિધવાનુ સંતાન હોય તો તેના આધારો(સક્ષમ અધિકારી)

સમરસ છાત્રાલયમાં છાત્રોએ પાળવાના નિયમો : અહી ક્લિક કરો 

https://samras.gujarat.gov.in/Admission/


Post a Comment

0 Comments