Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ ફોર્મ....

ફોર્મ ભરવાની તારીખમાં વધારો..
અગત્યની સૂચના :::  જે વિદ્યાર્થીઓને ફોર્મમાં કોઈ સુધારા વધારા હોય અથવા નવું ફોર્મ ભરવાનું હોય તેઓએ તારીખ: 10/02/2021 સુધીમાં ફોર્મમાં સુધારા વધારા અથવા નવું ફોર્મ ભરી દેવું, છેલ્લે સબમિટ ફરજિયાત કરવું...તારીખ 10/02/2021 પછી કોઈ પણ પ્રકારના સુધારવધારા કે નવું ફોર્મ નહીં ભરાઈ... 

>>>>  આ સ્કોલરશીપના ફોર્મ તમામ વિદ્યાર્થી ભરી શકશે, આ સ્કોલરશિપમાં ટકારીવારી પ્રમાણે નથી, ટકાવારીની કોઈ જ લિમિટ નથી... 

👉  સ્કોલરશીપ ફોર્મ શરૂ થયાની તા. : 10/11/2020 
👉  છેલ્લી તા. : 10/02/2021 સુધી. 

Post a Comment

0 Comments