Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

કમ્પ્યુટર પ્રશ્નોતરી:

☺️☺️☺️
૧ .  માઈક્રોસોફ્ટ શું છે .?
      સોફ્ટવેર વિકાસ કરવાવાળી એક સંસ્થા
૨ .  કીબોર્ડ પર કુલ કેટલી “ફંકસન કી “ હોય છે ?
        ૧૨
૩ . કમ્પ્યુટરની ભોતિક બનાવટને શું કહેવાય છે ?
           હાર્ડવેર
૪ .  એક ઉપકરણ,જેના દ્વારા માહીતીને ટેલીફોનના માધ્યમથી બાઈનરી સિગ્નલોની મદદથી મોકલવામાં          આવેછે , તેને શું કહેવાય  છે?
          મોડેમ
૫ .  એક કિલોબાઈટ કોના સમાન છે ?
          ૧૦૨૪બાઈટ
૬ .  ઈલેક્ટ્રોનિક કમ્પ્યુટરનો આવિષ્કાર કોને કર્યો ?
          મોચલે અને એકરટ
૭ .  ભારતમાં સુપર કમ્પ્યુટર ‘પરમ’નું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું ?
            પુણે
૮ .  વિદેશ સંચાર નિગમ લિમિટેડ  ની ઈ-મેલ સેવાનું નામ શું છે?
            HRMS -૪૦૦
૯ .  ભારતની  કમ્પ્યુટર વૈજ્ઞાનિક રાજધાની કઈ છે ?
           બેંગલોર
૧૦ .  બીટનું પૂરું નામ શું છે ?
             બાઈનરી ડીજીટલ
૧૧ .  પ્રથમ ડીજીટલ કોમ્પુટર કયું હતું ?
            યુંનીવેક
૧૨ .  વિશ્વનું પ્રથમ ઈલેક્ટ્રોનિક ડીજીટલ કમ્પ્યુટર કયું છે?
            એનીય્ક
૧૩ .  વિશ્વમાં સૌથી મોટા કમ્પ્યુટર નેટવર્ક નું નામ શું છે?
           ઈન્ટરનેટ
૧૪ .  ઈ-મેલ (Email) ના જન્મદાતા નું નામ શું છે?
             રે.ટોમલિસન
૧૫. સૌથી શક્તિશાળી કમ્પ્યુટર કયું છે ?   
         સુપર કમ્પ્યુટર
૧૬.  કમ્પ્યુટરના જનક કોને કહેવામાં આવે છે ?
     ચાર્લ્સ બેવેજ
૧૭ . વિશ્વનું   સૌથી પહેલું સુપર કમ્પ્યુટર ક્યારે બાન્યુ  ?
     ૧૯૭૬માં
૧૮ . વર્લ્ડ વાઈડ વેબ (www)ના શોધક કોણ છે?
        ટીમ વર્નર્સ લી
      ૧૯ . ઈન્ટરનેટ ઉપયુક્ત www નું પૂરું નામ શું છે?
        World wide web
     20 .  ઈન્ટરનેટ પર વિશ્વની પ્રથમ નવલકથાનું નામ શું છે?
       રાઈડીગ ધ બુલેટ
     ૨૧ . ઓનલાઈન વોટીગ ની સુવિધા ઉપલબ્ધ કરવાવાળું ભારતનું પ્રથમ  રાજ્ય કયું છે ?
      ગુજરાત
  ૨૨. કઈ પ્રણાલીમાં ઈન્ટરનેટ દ્વારા વ્યાપાર કરવામાં આવે છે?
     ઈ-કોમર્સ માં
   ૨૩. ઈન્ટરનેટના જન્મદાતા કોને કહેવામાં આવેછે?
     વિટનજી.સર્ફ ને
   ૨૪. ફ્રીઈ-મેલ  સેવા હોટમેલ (Hot mail) ના જન્મદાતા કોણ છે?
     સબીર ભાટિયા
   ૨૫ .  દેશનું પ્રથમ સાઈબર અપરાધ પુલીસ સ્ટેસન ક્યાછે ?
      કટક (ઓરિસા )
  ૨૬ .  ભારતની પહેલી એવી કઈ પાર્ટી છે જેને ઈન્ટરનેટ પર પોતાની વેબસાઈટ બનાવી?
      ભારતીય જનતા પાર્ટી (BJP)
  ૨૭.  કમ્પ્યુટરમાં ...............ને VDU કહેવાય છે?
     મોનિટર
  ૨૮ .  કમ્પ્યુટરમાં સ્ટોર કરેલી કે મોનીટર ના સ્ક્રીન પર જોઈ શકાતી કોપીને શું કહેવામાં આવે છે?
     સોફ્ટ કોપી
  ૨૯ .  ગણિત અને તર્કને લગતાબધાજ કામ શેમાં થાય છે ?
      એરીથમેટિક એન્ડ લોજીક યુનિટ
  ૩૦ . પ્રિન્ટર દ્વારા છાપેલી કોપીને શું કહેવાય છે?
      હાર્ડ કોપી
  ૩૧ . ૨૬૫ GB જેટલા ડેટા કોણ સ્ટોર કરી શકે છે?
      USB ફ્લેસ ડ્રાઈવ
  ૩૨ . ઈ-મેઈલમાં કમ્પોઝ કરવાથી શું થાય?
       નવો ઈ-મેઈલ મોકલી શકાય શે .
  ૩૩ . ઈ-મેઈલ દ્વારા ક્યાં પ્રકારની માહિતી મોકલી શકાય છે?
       લેટર અને ડીજીટલ ,ઓડિયો અને વિડીયો
  ૩૪ .  ઈ-મેઈલ એડ્રેસની શરૂઆત શાનાથી થાય છે ?
       યુઝરનેમ
  ૩૫ . ઈ-મેઈલ સેવા આપનાર સંસ્થાના નામને શું કહેવાય છે?
          હોસ્ટ  નેમ
  ૩૬ . કમ્પ્યુટરની  ઇન્ગ્રેટેડ  સર્કિટ  ચિપ શેની બનેલી છે ?
          સિલિકોન
  ૩૭ . મૈક્રોસોફ્તના સ્થાપકનું નામ જણાવો
          બિલ ગેટ્સ
  ૩૮ . HTML ફાઈલનું કોડીંગ શેમાં લખવામાં આવે છે ?
           Notepad
  ૩૯ . કમ્પ્યુટર પ્રોગ્રામમાં સૌપ્રથમ વિકસાવવામાં આવેલી ભાષા કઈ છે ?
           ફોરટ્રેન
   ૪૦ . ઇન્ફર્મેશનના કેરેક્ટરનું પ્રતિનિધિત્વ  કોના દ્વારા થાય છે ?
           બાઈટ
  ૪૧. ઈન્ટરનેટ પર બે કમ્પ્યુટ ને જોડવા માટે શું વપરાય છે ?
           મોડેમ
   ૪૨ . ડેસ્ક ટોપ ઉપર તારીખ અને સમય ક્યાં હોય છે ?
           ટાસ્ક  બાર
    ૪૩ . કરન્ટ  પેજને પ્રિન્ટ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે ?
           Ctrl+p

    ૪૪. વિશ્વનું સૌથી  પહેલું સુપર કમ્પ્યુટર ક્યારે બન્યું ?
            ૧૯૭૬
    ૪૫.   પ્રિન્ટર ના કેટલા પ્રકાર હોય છે?
           બે.
thankyu........Mr.P

Post a Comment

0 Comments