Header Ads Widget

Responsive Advertisement

Letest Update

6/recent/ticker-posts

આટલા ટોપીક કમ્પ્લીટ કારી દેવા


✔ *પરીક્ષાના વિષય ઉપરાંત નીચેના ટોપિક મહત્વના છે*✔
🏅 જાહેર વહીવટ
🏅પંચાયતી રાજ
🏅 રાજ્યની યોજનાઓ
🏅 કેન્દ્રીય યોજનાઓ
🏅 મહત્વની સંસ્થાઓ
🏅 નવી અને જૂની સમિતિઓ
🏅 લોકસભા અને રાજ્યસભામાં નવા બિલ અને કાયદાઓ
🏅 મહાગુજરાત આંદોલન
🏅 આરઝી હકુમત
🏅 1857નો વિપ્લવ
🏅 આધુનિક તથા ગાંધી યુગ
🏅 ભાજપ (મોદીયુગ)
🏅 આર્થિક (નાણાંકીય) બાબતો
🏅 રાજકીય ,ધાર્મિક બાબતો
🏅 તાજેતરમાં થયેલ કાર્યક્રમ, ઉજવણી,
🏅 નવી નિમણૂક
🏅 એવોર્ડ અને વિજેતાઓ
🏅 રમત ગમત
🏅રાષ્ટ્રીય  ફિલ્મ ક્ષેત્ર
🏅 જમ્મુ કશ્મીર વિવાદ (370)
🏅 ચીન સરહદ વિવાદ
🏅 ભારતના વિદેશી સબંધ /કરાર
🏅 નવી નીતિ મુજબના ટૂંકા અને પુરા નામ
🏅 તાજેતરમાં નોંધાયેલ રેકોર્ડ
🏅 નવું સંશોધન અને ટેકનોલોજી
🏅 અવકાશ વિજ્ઞાન/અંતરિક્ષ
🏅  ડિજિટલ ક્ષેત્રે વિકાસ
🏅 દેશ વિદેશમાં આતંકી સંગઠનો
🏅 તાજેતરમાં આવેલ કુદરતી આફત અથવા કૃત્રિમ મુશ્કેલીઓ
🏅 આયોધ્યા વિવાદ
🏅 સર્જીકલ સ્ટ્રઈક
🏅NRC /CAA
🏅 ભારત અને પાકિસ્તાન આર્થીક બાબતો અને આયાત-નિકાસ
🏅 તાજેતરમાં લખાયેલ પુસ્તકો
🏅ફેરફાર થયેલ નામો
🏅મુખ્ય દિવસો
🏅 દેશ વિદેશના હોદ્દેદારો અને મુખ્ય નદી,રાજધાની,ચલણ,અન્ય વિશેષ
🏅નોલેજ ગ્રુપના વનલાઈનર પ્રશ્નો
By...Dhapa Pin2

Post a Comment

0 Comments